Accounting Training

Blog

Archive


2017

Blog16

 

આજની વ્યસ્ત જિંદગીમાં આપણે આર્થિક બાબતો માટે જુદાજુદા વ્યવસાયીઓ પર આધાર રાખવો પડે છે, જેમ કે નાણાકીય આયોજન માટે પ્લાનર અને વાર્ષિક હિસાબો માટે અકાઉંટેંટ. તેથી શું અકાઉંટેંટ આપણને નાણાકીય આયોજન અંગે માર્ગદર્શન ન આપી શકે? શું અકાઉંટેંટ અગ્રિમ રોકાણ અંગે જણાવી કરમાં રાહત અપાવવાનું આયોજન ના કરી શકે? ખરી રીતે જોતા તો અકાઉંટેંટઆપણા ધંધા તેમજ વ્યક્તિગત આર્થિક વ્યવહારોનું વાર્ષિક સરવૈયુ તૈયાર કરે છે અને ઍના આધારે આપણે કરવેરા ચૂકવવાના થાય છે. GST અને આવકવેરા નુ રિટર્ન, બંનેનો ખ્યાલ અકાઉંટેંટ રાખે છે. હાલમાં અમલી બનેલા GST માં લગભગ 34 પ્રકારના રિટર્ન્સ શામેલ છે, જેની સંભાળ અકાઉંટેંટ રાખે છે અને લઘુ તેમજ મધ્યમ કક્ષાના વેપારીઓ તેમજ ઉધ્યોગપતિઓ નિશ્ચિંત રહી શકે છે.ધંધાની આવક-જાવક, સિલક, અને મિલકતની સંપૂર્ણ માહિતી ઍનિ પાસે હોય છે. કરવેરામાં રાહત મેળવવાના રસ્તા અને અન્ય વેરા ખોટી રીતે ના ભરવા પડે તે માટે અકાઉંટેંટ મથે છે. બીજા અર્થમાં ઍ આપણો આર્થિક સલાહકાર છે જે આપણા નાણાકીય વ્યવહારોનું ધ્યાન રાખતો આપણા વેપારને પ્રવર્તમાન કરના માળખાને અનુરૂપ બનાવી સુગમતા આપે છે.

2017

New Blog5

GST આપણા દેશના મોટામાં મોટા કરવેરા સુધારાઓમાંનો ઍક છે. ઍ કહેવું અતીશયોક્તીભર્યું નહી ગણાય કે GST (Goods and Services Tax) આપણી સરકારનું ઍક મજબૂત કદમ છે અર્થવ્યવસ્થા ની રફતાર વધારવા અને કરવેરાના માળખામાં પારદર્શિતા લાવવા માટે. જોકે, નાના અને મધ્યમ વેપારીઓ GST અંતર્ગત ભ્રવા પડતા લગભગ 34 જાતના અલગ-અલગ રિટર્ન ને લીધે અસમંજસમાં છે. તો ચાલો, અહીં સમજીયે ચાવીરુપ રિટર્ન GSTR-3 વિશે:
ટુંકમાં સમજીયે તો-
GSTR-1 વેચાણ માહિતી, GSTR-2 ખરીદ માહિતી, અને GSTR-3 ટૅક્સ જવાબદારીઓ અંગે માહિતી આપે છે.

2017

New Blog3

What is Presumptive Taxation Scheme?

Despite being an important task, maintaining books of accounts become very tedious particularly for small businesses operating at relatively lower profit margins and scale. To give relief to such small businesses, The Income Tax Department has provided for provisions of Presumptive Taxation Scheme. Under Presumptive Taxation Scheme, an assessee does not require to maintain books of accounts. On the other hand, a prescribed percentage of total turnover is presumed to be the profit for the respective financial year. The tax is payable on such presumed amount of profit.

2017

How GST helped to improve Indias Ease of Doing Business Ranking

GST is capable of boosting India's GDP or Gross Domestic Product rate by 1.5-2 percent over the long term. This tax will deliver significant benefits by improved taxation efficiency and ease of doing business. The notion of ‘One Nation, One Tax’ converts India into a huge common market. The proposed system is more transparent, more paperless, but requires greater compliance as well. Prior to GST, indirect taxes in India have driven businesses to restructure and model their supply chain and systems owing to the multiplicity of taxes and costs involved. GST regime is going to be proved as business-friendly and pro-development tax reform in the long run.

2017

Impact of Recent GST Changes on Common Man

GST (Goods and Services Tax) has spread both confusion and chaos across the corporate sector in India. Apart from finance and account-related problems, many business persons are still in the state of confusion because of the lack of clarity in India’s biggest tax reform. The GST regime is here to stay and the government has started to consider the requests from various industry sectors.

2017

Regulatory Bodies in India Securities Exchange Board of India SEBI 


Securities Market and Need for a Regulator:

Amid many debates and differences, all economists agree that Securities market plays a vital role in the development of any economy. The Securities market is the backbone of an economy. Without a sustainable securities market, an economy cannot get the required finance to fund the development projects. Hence, for any economy to survive and grow in long run the presence of a well regulated and transparent securities market is a must. India is no exception to this fact. It is only through securities market that even a common man in India can become an investor in a multi-national company. The securities market ensures that savings are properly channelized so that sufficient finance is available where it is needed the most.

Financial Management